સુરત: ડિંડોલીમાં માસૂમ બાળક રમતા-રમતા લખોટી ગળી ગયો, નવી સિવિલ હોસ્પિટલે બચાવ્યો જીવ
Child Swallowed Glass Marble: સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં નાના બાળકો રાખતા માતા-પિતાની આંખો ઉઘાડનારો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક સાડા ચાર…
















































